Domicile issue committee


*જાગૃત માતાપિતા*

અમે ગુજરાતી બાળકોના અધિકારો માટે સખત મહેનત કરી રહ્યા છીએ. અમારા પ્રયાસો અને ગુજરાત સરકારના હકારાત્મક અભિગમ અને ખાસ કરીને આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઈના કારણે આપણી માગણીઓ નું ગુજરાતનાં બાળકોના ભવિષ્ય માટે હકારાત્મક પરિણામ દેખાય  છે. પરંતુ હવે વિરોધીઓ જે આપણા  અધિકારો  હડપ કરી જવા -મેળવવા માંગે છે તે ગયા વર્ષની જેમ આ વખતે પણ કોર્ટમાં જશે. તેથી આ સમયે આપણે ઊંઘતા ઝડપાવવુ  નથી.
અમે નવા કોઈ પણ મુકદ્દમા માટે અલગ અલગ રીતે સામનો કરવાની યોજના બનાવી છે. તેથી કોર્ટ આપણી  દલીલો પણ સાંભળશે.
આ માટે આપણે વરિષ્ઠ વકીલને  રોકવા  પડશે.જો જરૂરી હોય તો આપણા બાળકોના અધિકારો માટે આપણે સુપ્રિમ કોર્ટમાં જવું પડશે. તેથી આ માટે વિશાળ ભંડોળની જરૂર પડશે. આ વખતે દંતચિકિત્સા અને તબીબીની લગભગ 500 બેઠકો જોખમમાં છે. તેથી જે લોકોએ આગળ  ફાળો આપ્યો ન હોય તેમણે તમારા સ્થાનિક નેતાઓનો સંપર્ક કરો (યાદી આપવામાં આવે છે) અથવા કેન્દ્રીય સમિતિને મોકલો

* સિટી મુજબ  કો-ઓર્ડીનેટરની સૂચિ *
1) અમદાવાદ
ડૉ. અવિનાશ 9724343890, ડૉ. વસંતભાઈ 9428018840, ડૉ. હીમાંશુ 9825065529, ડો આશિષ મહેતા 9825162345

2) જામનગર ડૉ. વિજ્ય સાતા 9427775057

3) પાલનપુર  ડૉ. સોધન શેઠ 9825179033

4) મોરબી, ટંકારા, હળવદ ડૉ. વિજય ગઢિયા 9825224959

5) રાજકોટ ડૉ. દિનેશ ચૌહાણ 9824043843

6) સુરત ડો. આરવિંદ વિરાડીયા 9825384248

7) વાપી ડૉ. વિનય પટેલ 9825113414

8) પોરબંદર મેહુલ લાખાણી 9825230607

9) ભાવનગર પ્રગ્નેશશાહ 9428106604
  
તેમનો સંપર્ક કરો

Gujarat Neet 2018 current updates.

Rights of Gujarat Students (click to download)

Latest News :  Today's hearing for domicile issue case in HC posted to next date 9May18 wed



Gallery for various activities held for Gujarat domicile issue

Elligibility criteria of different states

Some important things you should know about Gujarat Domicile issue



We know being Gujarati parents you care for the future of our children. After 12 standard the seats for Medical and Dental should be for students of Gujarat Domicile that means they should have done their 10th and 12 th from Gujarat state. Some students have gone to the high court and court gave him admission. After all this ,more students from outside Gujarat are interested in capturing this seats and our rights.
We the parents have started a movement to support the Gujarat Government for the rights of Gujarat Domicile students.


ગુજરાતી વાલી હોવાના વાતે તમને આપણા બાળકના ભવિષ્યની તમને ચિંતા હોય તે સ્વાભાવિક છે. ધોરણ ૧૨ પછી મેડીકલ અને ડેન્ટલની સીટો ગુજરાત ડોમીસાઈલ એટલે કે જેમણે ૧૦ અને ૧૨ ધોરણ ગુજરાત રાજ્યમાથી કયુઁ હોય તેમને મળવી જોઈએ. ગુજરાત સરકાર આ નિયમની સામે ગઈ સાલ એક બાળકને નામદાર હાઈકોટઁના હુકમથી એડમીશન આપવામાં આવેલ.
આને આધાર રાખી ઘણા બહાર ના રાજ્ય ના બાળકો આપણી સીટો હડપ કરવા અને એડમીશન લેવા માટે  તૈયાર ઊભા છે.
આ સામે અમે ગુજરાતના વાલીઓએ ગુજરાત સરકારની સાથે હોવાની અને આપણા બાળકના ડોમીસાઈલના અધિકાર માટેની એક મુહીમ શરુ કરી છે.


શું આ ડોમીસાઈલની લડત એ ફક્ત ડોક્ટરોની લડત છે?
‘ના’
ડોક્ટરો પણ બીજા બધાની જેમ એક વાલી માત્ર છે. કદાચ તે આ બાબતની ગંભીરતાથી વધારે વાકેફ છે.
ડોમીસાઈલના કારણે આપણા ગુજરાતના બાળકોને ખૂબ અન્યાય થવાની સંભાવના છે.
આપણે બધા એક થઈને આપણા બાળકોેને હક અપાવીએ.


શું તમે તમારા ,મારા,આપણા બાળક માટે આવનાર પેઢી માટે અઠવાડિયામાં માત્ર બે (૨) કલાક ફાળવી શકશો ?

આપ ડોમીસાઈલ મુદ્દાની ઘાતક અસરથી આપ વાકેફ છો.જો આપણે આજે નહીં જાગીએ અને બીજાને નહીં જગાડીએ તો આપણા હોનહાર બાળકોનું ભવિષ્ય અંધકારમય બની જશે.. ગુજરાતની ૮૫ % મેડિકલ ની સીટો ઉપર બીજા રાજ્યના વિદ્યાર્થીઓનો કબજો હશે અને કોઈ ગુજરાતી ત્યાં જોવા નહી મળે. બીજા લોકોને આ બાબતથી વાકેફ કરવા માટે, આપ એક જવાબદાર વાલી તરીકે આપના વ્યસ્તતા માંથી આવતા અઠવાડીયામાંથી ફક્ત “૨” કલાક ફાળવશો જો આપ આ ચળવળ સાથે જોડાવા માંગતા હોવ તો અહી  હા જણાવશો...


Can you give 2 hours of coming week for your child, my child, our child.


For this domicile issue all of need to understand the grave effect of it. If we will not wake up and will not wake up others then future of our bright student is looking dark. Out of 85% seats you will find hardly any Gujarati taking up that seat. To make every one aware about this issue considering you a responsible parents we expect only 2 hours of your busy schedule for future of your child, my child and our child.
If you are ready then say yes here.
Wait for coming event